ગાંધીનગર: મહેસુલી કર્મચારીઓ પડતર માગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, 10 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

|

Dec 12, 2019 | 6:05 AM

રાજ્યભરમાં વર્ગ-3ના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ફિક્સ પે અને પ્રમોશન સહિતના પ્રશ્નોને લઈ લાંબા સમયથી સરકાર પાસે હક્કની માગણીઓ કરનાર કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે હવે મહેસુલ કર્મચારીઓએ ગાંધીનગર તરફ કૂચ કરી છે.   Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા […]

ગાંધીનગર: મહેસુલી કર્મચારીઓ પડતર માગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, 10 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

Follow us on

રાજ્યભરમાં વર્ગ-3ના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ફિક્સ પે અને પ્રમોશન સહિતના પ્રશ્નોને લઈ લાંબા સમયથી સરકાર પાસે હક્કની માગણીઓ કરનાર કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે હવે મહેસુલ કર્મચારીઓએ ગાંધીનગર તરફ કૂચ કરી છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

33 જિલ્લાના 10 હજાર જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. કર્મચારીઓએ ગાંધીનગર પહોંચી રેલી શરૂ કરી છે. રેલી બાદ સભા યોજવામાં આવશે. સભામાં સંબોધન બાદ કર્મચારીઓ 17 જેટલી માગને પુરી કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આવેદન આપી રજૂઆત કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બીજી તરફ મહેસુલી કર્મચારીઓની હડતાળના કારણે અનેક કામો અટવાયા છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે. મહત્વનું છે કે રાજ્યભરમાં મહેસુલી કર્મચારીઓ પોતાની માગને લઈને આવેદન આપી ચૂક્યા છે. તેની વચ્ચે હવે પાટનગર તરફ કૂચ કરતાં વિરોધ ઉગ્ર બનશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article