INS વિરાટની વિદાઈ: ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ પહોંચ્યું ભાવનગર, અલંગ શીપબ્રેકિંગ યાર્ડ ખાતે તોડવામાં આવશે

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ અંતિમ સફર માટે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવી પહોંચ્યું છે. તમને આ ઐતિહાસિક જહાજના દર્શન કરાવવા માટે ટીવીનાઈને દરિયાની સફર ખેડી છે. ટીવીનાઈનની ટીમ દરિયામાં બે કિલોમીટર અંદર પહોંચી છે.   Web Stories View more Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ જયા કિશોરીએ તેની […]

INS વિરાટની વિદાઈ: ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ પહોંચ્યું ભાવનગર, અલંગ શીપબ્રેકિંગ યાર્ડ ખાતે તોડવામાં આવશે
Follow Us:
| Updated on: Sep 22, 2020 | 10:00 AM

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ અંતિમ સફર માટે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવી પહોંચ્યું છે. તમને આ ઐતિહાસિક જહાજના દર્શન કરાવવા માટે ટીવીનાઈને દરિયાની સફર ખેડી છે. ટીવીનાઈનની ટીમ દરિયામાં બે કિલોમીટર અંદર પહોંચી છે.

Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ

અલંગમાં યુદ્ધ જહાજ INS વિરાટને ભાંગવામાં આવશે. અલંગના પ્લોટ નંબર 9 પર શ્રીરામ ગ્રીન શિપ રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝમાં INS વિરાટને કાટમાળમાં ફેરવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. INS વિરાટને 38.54 કરોડમાં શ્રીરામ ગ્રુપના ચેરમેન ખરીદ્યું છે. INS વિરાટ બંધ હાલતમાં હોવાથી ટગ દ્વારા ટોઈંગ કરીને લાવવામાં આવી રહ્યું છે. અલંગ એન્કરેજ પર કસ્ટમ, જીપીસીબી, જીએમબી, એઇઆરબી સહિતના સરકારી વિભાગોની હાજરીમાં આ સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
g clip-path="url(#clip0_868_265)">