પોરબંદરના થોયલા ગામના દર્દીને, ઘસમસતા પૂરમાં જીવના જોખમે એમ્બ્યુલન્સ સુધી પહોચાડતા ગ્રામ્યજનો, અધુરા પૂલે 10 ગામની સમસ્યા વધારી

|

Sep 19, 2020 | 5:54 PM

પોરબંદરના થોયલા ગામના આ દ્રશ્યો નિહાળીને જ તમે સમગ્ર બાબત સમજી જશો. વાત છે એક અઘુરા પુલને કારણે પારાવાર સમસ્યા વેઠતા 10 ગામ પૈકી એક ગામની. પોરબંદર જિલ્લાના થોયલા, મહીરા, નેરાણા, ભોળાદર સહીતના 10 ગામ નદી પરના અઘુરા પુલથી છેલ્લા એક વર્ષથી આવી સમસ્યા વેઠી રહ્યાં છે. પોરબંદરની સ્થાનિક મીણાસર નદીમાં ઘસમસતા પૂરમાં થોયલા ગામના […]

પોરબંદરના થોયલા ગામના દર્દીને, ઘસમસતા પૂરમાં જીવના જોખમે એમ્બ્યુલન્સ સુધી પહોચાડતા ગ્રામ્યજનો, અધુરા પૂલે 10 ગામની સમસ્યા વધારી

Follow us on

પોરબંદરના થોયલા ગામના આ દ્રશ્યો નિહાળીને જ તમે સમગ્ર બાબત સમજી જશો. વાત છે એક અઘુરા પુલને કારણે પારાવાર સમસ્યા વેઠતા 10 ગામ પૈકી એક ગામની. પોરબંદર જિલ્લાના થોયલા, મહીરા, નેરાણા, ભોળાદર સહીતના 10 ગામ નદી પરના અઘુરા પુલથી છેલ્લા એક વર્ષથી આવી સમસ્યા વેઠી રહ્યાં છે. પોરબંદરની સ્થાનિક મીણાસર નદીમાં ઘસમસતા પૂરમાં થોયલા ગામના એક દર્દીને ગ્રામ્યજનોએ જીવના જોખમે ઘસમસતા પુરના પાણી પાર કરાવીને 108 સુધી પહોચાડ્યો. જો સમયસર પુલ બની ગયો હોત તો આજે થોયલા સહીતના 10 ગામના નાગરીકોને આ રીતે જીવનુ જોખમ ખેડવાની કોઈ જરૂર ના રહે.

આ પણ વાંચોઃકોરોનાના કેસ વધતા ખાસ ફરજ માટે સુરત મોકલાયેલ DSP હરેશ દુઘાત, તેમના પત્નિને કોરોના

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 10:42 am, Wed, 26 August 20

Next Article