રાજ્ય સરકારની મોટી જાહેરાત, પરપ્રાંતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

|

Sep 29, 2020 | 12:57 PM

જે પરપ્રાંતીય શ્રમિકો, મજૂરો કે જે કોઈ પણ વ્યક્તિ લોકડાઉનના સમયમાં ગુજરાતમાં ફસાયેલા છે અથવા તો ગુજરાતની બહાર પણ ફસાયેલા છે. તેના માટે સરકારે મોટી જાહેરાત કરી છે. અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતીઓ પરત આવવા માંગતા હોય તો તેઓ 07923251900 પર કોલ કરી શકે છે અને ગુજરાતમાંથી બહાર જવા માગતા પરપ્રાંતીયો માટે 1077 નંબર સરકારે જાહેર […]

રાજ્ય સરકારની મોટી જાહેરાત, પરપ્રાંતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

Follow us on

જે પરપ્રાંતીય શ્રમિકો, મજૂરો કે જે કોઈ પણ વ્યક્તિ લોકડાઉનના સમયમાં ગુજરાતમાં ફસાયેલા છે અથવા તો ગુજરાતની બહાર પણ ફસાયેલા છે. તેના માટે સરકારે મોટી જાહેરાત કરી છે. અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતીઓ પરત આવવા માંગતા હોય તો તેઓ 07923251900 પર કોલ કરી શકે છે અને ગુજરાતમાંથી બહાર જવા માગતા પરપ્રાંતીયો માટે 1077 નંબર સરકારે જાહેર કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 12:34 pm, Sat, 2 May 20

Next Article