રાજ્યમાં હાલ શાળાઓ શરૂ કરવાને લઈને સરકાર કોઈ વિચારણા નથી કરી રહી, શિક્ષણવિદ્દોથી લઈ આરોગ્ય વિભાગનો લેવાશે અભિપ્રાય

રાજ્યમાં હાલ શાળાઓ શરૂ કરવાને લઈને સરકાર કોઈ વિચારણા નથી કરી રહી આ અંગે શિક્ષણ પ્રધાને સ્પષ્ટતા કરતા કહ્યું કે, સરકાર શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી રહી છે અનેક શિક્ષણવિદોના મંતવ્ય લેવાયા છે આ સાથે આરોગ્ય વિભાગનો અભિપ્રાય પણ લેવામાં આવશે ત્યારબાદ કેબિનેટમાં ચર્ચા કરીને યોગ્ય સમયે નિર્ણય કરાશે.   Web Stories […]

રાજ્યમાં હાલ શાળાઓ શરૂ કરવાને લઈને સરકાર કોઈ વિચારણા નથી કરી રહી, શિક્ષણવિદ્દોથી લઈ આરોગ્ય વિભાગનો લેવાશે અભિપ્રાય
Follow Us:
| Updated on: Oct 19, 2020 | 12:33 PM

રાજ્યમાં હાલ શાળાઓ શરૂ કરવાને લઈને સરકાર કોઈ વિચારણા નથી કરી રહી આ અંગે શિક્ષણ પ્રધાને સ્પષ્ટતા કરતા કહ્યું કે, સરકાર શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી રહી છે અનેક શિક્ષણવિદોના મંતવ્ય લેવાયા છે આ સાથે આરોગ્ય વિભાગનો અભિપ્રાય પણ લેવામાં આવશે ત્યારબાદ કેબિનેટમાં ચર્ચા કરીને યોગ્ય સમયે નિર્ણય કરાશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">