સૌરાષ્ટ્રવાસીઓ આજે રેઈનકોટ પહેરીને જ નીકળજો, આ શહેરોમાં છે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી (IMD) મુજબ દક્ષિણ ગુજરાતમાં કેટલાક શહેરોમાં ભારે વરસાદ થશે.

સૌરાષ્ટ્રવાસીઓ આજે રેઈનકોટ પહેરીને જ નીકળજો, આ શહેરોમાં છે ભારે વરસાદની આગાહી
Gujarat Weather update today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 12:08 PM

રાજ્યમાં પાછલા એક અઠવાડિયાથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. ગુજરાતના મિનિ ચેરાપુંજી ગણાતા દક્ષિણ ગુજરાતમાં(South Gujarat)  સિઝનનો 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં સૌથી વધુ સરેરાશ 17 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે. જે બાદ સૌરાષ્ટ્રમાં (Saurashtra) સરેરાશ સાડા ચાર ઈંચ વરસાદ સાથે સિઝનનો (monsoon 2022) 15 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છમાં(kutch)  સરેરાશ દોઢ ઈંચ વરસાદ સાથે સિઝનનો સૌથી ઓછો 7 ટકા વરસાદ પડ્યો. તો ઉત્તર ગુજરાતમાં સરેરાશ 3 ઈંચ જેટલા વરસાદ સાથે સિઝનનો 9.45 ટકા વરસાદ પડી ચુક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 3 ઈંચથી થોડા સરેરાશ વરસાદ સાથે સિઝનનો 9 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત માટે ‘ભારે’

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાનની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં કેટલાક શહેરોમાં ભારે વરસાદ થશે.જેમાં સુરત અને નવસારીનો સમાવેશ થાય છે.મહત્વનુ છે કે સાયક્લોનિક સર્કયુલેશનને પગલે વરસાદની આગાહી (Rain Forecast) કરવામાં આવી છે.જો વિગતે હવામાનની વાત કરીએ તો આજે (03 જુલાઈ) અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આણંદમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ વરસાદની સંભાવના નહિવત છે.પરંતુ વાદળછાયુ વાતાવરણ રહેશે.

જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો બનાસકાંઠામાં(Banaskantha) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે.ભરૂચમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ હવામાન વિભાગ દ્વારા શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો બોટાદમાં(Botad) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. ઉપરાંત શહેરમાં વરસાદ થવાની પણ સંભાવના સેવાઈ રહી છે, સાથે જ દિવસ દરમિયાન ભારે વરસાદ થશે.બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

 રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી

દાહોદમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દાહોદવાસીઓને ગરમીથી રાહત મળશે,કારણ કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 32 રહેશે.તો દ્વારકા વાસીઓને આજે ગરમીથી રાહત મળશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ થવાની કોઈ આગાહી કરવામાં આવી છે.જો ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે.તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 40 રહેશે.તેમજ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ વરસાદની સંભાવના છે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.જેથી શહેરીજનોને ગરમીથી રાહત મળશે.

વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડર પ્રસરશે

તો ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ 60 ટકા જેટલી વરસાદ થવાની શક્યતા છે.જ્યારે ખેડામાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે.બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ દિવસ દરમિયાન લોકોને વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે.ઉપરાંત મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(mehsana) વરસાદ થવાની સંભાવના છે .શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે.જ્યારે દિવસ દરમિયાન શહેરવાસીઓને વાદળછાયા વાતાવરણનો અનુભવ કરશે.કારણ કે શહેરમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

જો નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 જોવા મળશે,ઉપરાંત વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે.ઉપરાંત પાટણમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 નોંધાશે, તો દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે.તો પોરબંદરમાં(Porbandar) ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શકયતા છે.તેમજ સૌરાષ્ટ્રના રંગીલા રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 નોંધાશે.આજે શહેરમાં હળવાથી ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે.

જો સાબરકાંઠાની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સુરતમાં (surat) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 31 જોવા મળશે.શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, તેમજ ભારે વરસાદ થવાની સંભાવના છે.તો સુરેન્દ્રનગરમાં(Surendranagar)  ન્યૂનમત તાપમાન 28 અને મહતમ તાપમાન 34 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.ઉપરાંત તાપીમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.સાથે જ શહેરીજોનોને ગરમીથી પારાવાર રાહત મળશે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 33 નોંધાશે.અને વલસાડમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">