AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Tender: રાજકોટ મનપાના માર્ગ અને મકાન વિભાગે જિલ્લાના અને શહેરના વિવિધ કામો માટે ટેન્ડર જાહેર કર્યું, જાણો વિવિધ કામોની વિગત

રાજકોટ મહાનગરપાલિકાના માર્ગ અને મકાન વિભાગે જિલ્લા અને શહેલના અનેક બ્રિજ, રોડ માટે ટેન્ડર જાહેર કર્યું છે. જાણો ટેન્ડરની સમગ્ર વિગત.

Today Tender: રાજકોટ મનપાના માર્ગ અને મકાન વિભાગે જિલ્લાના અને શહેરના વિવિધ કામો માટે ટેન્ડર જાહેર કર્યું, જાણો વિવિધ કામોની વિગત
રાજકોટ મનપાએ ટેન્ડર કર્યું જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 5:08 PM
Share

રાજકોટ મહાનગરપાલિકાના માર્ગ અને મકાન વિભાગે એક ટેન્ડર નોટિસ બહાર પાડી છે, જેમા મેજર બ્રિજ મિતાણા-નેકનામ-પડધરીનું રીપેરીંગ માટે અરજી મંગાવવામાં આવી છે. ટેન્ડર ડોક્યુમેન્ટ ઓનલાઇન ડાઉનલોડ અને સબમીશનની છેલ્લી તારીખ 13 માર્ચ 2023ના સાંજે 6 વાગ્યા સુધીની છે. તો ટેન્ડર ડોક્યુમેન્ટને સબમીશન માટે rnb.nprocure.com પર ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.

ઓનલાઈન ટેન્ડરની વિગતો

એસઆર ટુ મેજર બ્રિજ ઓન મિતાણા-નેકનામ-પડધરી રોડ બાય જેકેટીંગ ટુ સબ સ્ટ્રક્ચર એન્ડ મીસલીનીયસ રીપેરીંગ

એસઆર ટુ મેજર બ્રિજ રીપેરીંગ ઓન અમરનગર-સુલતાનપુર-દેરડી-રાવણા રોડ

પ્રોવાઈડીંગ સ્લેબ ડ્રેઈન એટ એન્ડ સ્ટ્રેન્ધનીંગ ઓફ સ્લેબ ડ્રેઈન એટ એટ ઓને મવડી પાળ-રાવકી-માખાવડ ટુ જોઈન એસ એચ રોડ

રીપેરીંગ ઓફ બ્રિજસ ઓન ગોંડલ-મોવિયા-શ્રીનાથગઢ-વસાવડ રોડ

એસઆર ટુ ઓલ્ડ એનએચ 8બી(ધોરાજી-ઉપલેટા) રોડ બાય જેકેટીંગ, ગનાઈટીંગ એન્ડ રીપેરીંગ ઓફ માઈનોર બ્રિજ

વાઈડનીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગ ટુ વિછીયા-ઓરી-હડમતીયા

મહત્વનું છે કે, બાનાની રકમ, ટેન્ડર ફી તથા અન્ય જરૂરી દસ્તાવેજો સ્કેન કરી ઓનલાઈન ટેન્ડર સાથે રજૂ કરવાના રહેશે અને તેના જ ટેન્ડરો ખોલવામાં આવશે.

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">