Rajkot: રાત્રી કર્ફ્યૂ સમયે પોલીસ અને સ્થાનિકો વચ્ચે મારામારીનો વીડિયો થયો વાયરલ, પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો કર્યો દાખલ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જીઆરડી જવાન સાથે સ્થાનિક લોકો દ્વારા ઘર્ષણ કરવામાં આવ્યું હતું. ઘટનાને લઈને પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Rajkot: રાજકોટ શહેરના ગંગોત્રી પાર્કનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ સાથે મારામારી કરતા દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. રાત્રી કર્ફ્યૂ (Night Curfew) દરમિયાન પોલીસ સાથે માથાકૂટ થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ઘટનાને લઈને પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જીઆરડી જવાન સાથે સ્થાનિક લોકો દ્વારા ઘર્ષણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો રસ્તા પર ઘર્ષણ કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે.
આ પણ વાંચો: JAMNAGAR : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના પ્રદર્શનો, સરકાર વિરૂદ્ધ દેખાવો
Follow Us
Latest Videos
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !