Rajkot: ઘોર કળિયુગ, બે દિવસ પહેલા પડધરીમાં તરછોડાયેલા બાળકની માતા “કુંવારી” નીકળી

શનિવારે વહેલી સવારે રાજકોટ જિલ્લાના પડધરીના નાની ખીજળિયા ગામમાં એક નવજાત બાળકી મળી આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.

Rajkot: ઘોર કળિયુગ, બે દિવસ પહેલા પડધરીમાં તરછોડાયેલા બાળકની માતા કુંવારી નીકળી
પડધરીમાં તરછોડાયેલા બાળકનો મામલો
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 05, 2021 | 4:43 PM

Rajkot: બે દિવસ પહેલા રાજકોટના (Rajkot) પડધરી તાલુકાના નાના ખીજડીયા ગામે તરછોડાયેલી હાલતમાં મળેલા નવજાત બાળકી (New Born Baby) મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ બાળકને જન્મ આપનાર કુંવારી માતા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, નાના ખીજડીયા ગામમાંથી મળેલા બાળકની તપાસ કરતા આ બાળકની માતા કુંવારી હોવાનું સામે આવ્યું છે.

બાળકીને જન્મ આપનાર કુંવારી માતાના, માતા-પિતા આ જ ગામમાં ખેત મજૂરી કરતા હોવાનું સામે આવ્યું છે. પોતાની દિકરીનું પાપ છુપાવવા માટે નિષ્ઠુર માતા પિતાએ અવાવરૂ સ્થળે બાળકને જન્મ આપીને ત્યાં જ તરછોડીને ફરાર થઇ ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ રીતે પકડાઇ કુંવારી માતા

પોલીસે જ્યારે આ બાળક મળ્યું ત્યારબાદ આસપાસના ગામમાં સગર્ભા મહિલા અંગે તપાસ શરૂ કરી હતી,આંગણવાડી બહેનો અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં કોઇ સગર્ભા મહિલાઓ છે કે કેમ તે અંગે પણ માહિતી એકત્ર કરી હતી જેના આધારે નાના ખીજડીયા ગામની જ એક વાડીમાં કામ કરતા પરપ્રાંતિય મજૂર દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું.

ગર્ભ રાખનારની શોધ કરશે પોલીસ

જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ વધુમાં ઉમેર્યું હતુ કે, આ તપાસ આટલેથી પૂરી થતી નથી. સમગ્ર મામલે ગર્ભ રાખનાર વ્યક્તિ કોણ છે, આ સગીરા કોઇ ગુનાહિત કૃત્યનો ભોગ બની છે કે કેમ તે અંગે તપાસ કરાશે અને ગર્ભ રાખનાર કોણ છે તેની શોધખોળ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">