રાજકોટના ધોરાજીમાં ઉદ્યોગકારો બેફામ, લોકોએ નદી બચાવો અભિયાન શરૂ કર્યું

રાજકોટના ધોરાજીમાં આવેલા તોરણીયા ગામના લોકો દ્વારા નદી બચાવો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ખાનગી કંપની દ્વારા ઉબેણ  ડેમને પ્રદૂષિત કરવામાં આવતા લોકોએ નદી બચાવો અભિયાન શરૂ કર્યું છે.

  • tv9 webdesk33
  • Published On - 23:29 PM, 12 Jan 2021
Rajkot Residents launch Nadi Bachao campaign against industries polluting Uben river

રાજકોટના ધોરાજીમાં આવેલા તોરણીયા ગામના લોકો દ્વારા નદી બચાવો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ખાનગી કંપની દ્વારા ઉબેણ  ડેમને પ્રદૂષિત કરવામાં આવતા લોકોએ નદી બચાવો અભિયાન શરૂ કર્યું છે. જેમાં તોરણીયા અને કેરાળા ગામ વચ્ચે આવેલો ચેકડેમ કેમિકલયુક્ત પાણીના લીધે પ્રદૂષિત થયો છે. ગામલોકોએ ચેકડેમ અને નદીને બચાવવા માટે બેનર સાથે પ્રદર્શન કર્યું હતું.

 

 

 

આ પણ વાંચો: વલસાડમાં સુઘડ ફળિયું બર્ડ ફ્લૂ અસરગ્રસ્ત જાહેર, 1 કિલોમીટર વિસ્તારમાં પોલ્ટ્રી પર પ્રતિબંધ