AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : PM Modi કરોડોના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ,જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

વડાપ્રધાનની રાજકોટ મુલાકાતને લઈને પોલીસ તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ છે.એરપોર્ટથી લઈને રેસકોર્સ ગ્રાઉન્ડ સભા સ્થળ સુધી પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે.આ બંદોબસ્તમાં પોલીસ કમિશનર,4 ડીસીપી,5 એસપી,18 એસીપી,60 પીઆઈ 169 પીઆઈ સહિત કુલ 3019 પોલીસકર્મીઓ તૈનાત રહેશે.

Rajkot : PM Modi કરોડોના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ,જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
PM Modi Gujarat Visit Rajkot Lokarpan
Ronak Majithiya
| Edited By: | Updated on: Jul 26, 2023 | 8:30 PM
Share

Rajkot : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)27 જુલાઇના રોજ રાજકોટ આવી રહ્યા છે.ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રને આવતીકાલે તેઓ કરોડોના વિકાસકાર્યોની ભેટ તેઓ આપવા જઈ રહ્યા છે.આવતીકાલે તેઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપવા જઈ રહ્યા છે.આ ઉપરાંત રાજકોટના કાલાવડ રોડ પર KKV ચોક ઓવરબ્રિજનું પણ તેઓ લોકાર્પણ કરશે અને સૌની યોજનાના ત્રીજા ફેઝના પ્રોજેક્ટનું પણ તેમના હસ્તે લોકાર્પણ થવાનું છે.

આવતીકાલે બપોરે પીએમ મોદી રાજકોટ આવી પહોંચશે અને તેમનું વિમાન હિરાસર ખાતે નવનિર્મિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું વિમાન લેન્ડ થશે.ત્યારે પીએમ મોદીનો રાજકોટ પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આ  મુજબ છે.

વડાપ્રધાન મોદીનો રાજકોટ પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

  • 3.10 PM- હિરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન
  • 3.15 PM-બાયરોડ એરપોર્ટ ટર્મીનલ બિલ્ડીંગ પર પહોંચશે
  • 3.15 થી 3.30 PM- એરપોર્ટનાં ટર્મીનલ બિલ્ડીંગનું નિરિક્ષણ કરી લોકાર્પણ કરશે
  • 3.40 PM -ટર્મિનલ બિલ્ડીંગથી બાય રોડ એમ.આઈ-17 હેલીકોપ્ટર પર પહોંચશે
  • 3.45 PM -રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ આવવા રવાના થશે
  • 4.05 PM -રાજકોટ એરપોર્ટ પર આગમન
  • 4.10 PM -રાજકોટ એરપોર્ટથી બાયરોડ રેસકોર્ષ સભાસ્થળે પહોંચવા રવાના થશે
  • 4.15 PM -રેસકોર્ષ સભાસ્થળ પર આગમન
  • 4.15 થી 5.30 PM- રેસકોર્ષ ગ્રાઉન્ડથી KKV ચોક ઓવરબ્રિજ અને સૌની યોજનાનું લોકાર્પણ અને જનસભા સંબોધશે
  • 5.30 PM -રેસકોર્ષ ગ્રાઉન્ડથી રાજકોટ એરપોર્ટ પર જવા રવાના થશે
  • 5.40 PM -રાજકોટ એરપોર્ટથી બોઈંગમાં અમદાવાદ જવા રવાના થશે
  • 6.30 PM -અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 3 હજાર પોલીસકર્મીઓ રહેશે ખડેપગે

વડાપ્રધાનની રાજકોટ મુલાકાતને લઈને પોલીસ તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ છે.એરપોર્ટથી લઈને રેસકોર્સ ગ્રાઉન્ડ સભા સ્થળ સુધી પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે.આ બંદોબસ્તમાં પોલીસ કમિશનર,4 ડીસીપી,5 એસપી,18 એસીપી,60 પીઆઈ 169 પીઆઈ સહિત કુલ 3019 પોલીસકર્મીઓ તૈનાત રહેશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">