Rajkot : કોલેજના વિદ્યાર્થીઓએ પેટ્રોલ અને બેટરી બંનેથી ચાલતું હાઈબ્રીડ બાઈક બનાવ્યું, જાણો વિશેષતા

વીવીપી એન્જિનિયરિંગ કોલેજના મિકેનિકલ વિભાગના ડીન ડો.મણીયારે જણાવ્યું હતું કે ઇંધણના ભાવ આસમાને જઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનોમાં ચાર્જિંગ ધીમી ગતિએ થવું જેવી સમસ્યાઓ છે. તેથી અમે એવા બાઈકને બનાવવાનો વિચાર કર્યો કે જે પેટ્રોલ અને બેટરી બંને પર ચલાવી શકે.

Rajkot : કોલેજના વિદ્યાર્થીઓએ પેટ્રોલ અને બેટરી બંનેથી ચાલતું  હાઈબ્રીડ બાઈક બનાવ્યું, જાણો વિશેષતા
Rajkot college students built a hybrid bike that runs on both petrol and battery (PHOTO : ANI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 10:31 AM

RAJKOT : દેશ સાથે રાજ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યાં છે. પેટ્રોલનો ભાવ વધતા બાઈકચાલકોએ બાઈકનો વપરાશ સીમિત કરી નાખ્યો છે. લોકો તેમના વાહનોને હવે જરૂરી કામ સિવાય બહાર કાઢતા નથી. તો બીજી બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવો વધતા કારચાલકો પણ CNG તરફ વળ્યા છે. આ તમામ બાબતો વચ્ચે રાજકોટથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં કોલેજના વિદ્યાર્થીઓએ પેટ્રોલ અને બેટરી બંનેથી ચાલતું હાઈબ્રીડ બાઈક બનાવ્યું છે.

પેટ્રોલ અને બેટરી બંનેથી ચાલતું હાઈબ્રીડ બાઈક ગુજરાત, રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજ (VVP Engineering College) ના વિદ્યાર્થીઓએ એક એવું બાઈક વિકસાવ્યું છે જે પેટ્રોલ અને વીજળી બંને પર દોડી શકે છે.પેટ્રોલ અથવા ઇલેક્ટ્રિક બેટરી વચ્ચેની પસંદગી માટે ચાલકે ફક્ત હેન્ડલબાર પર લગાવેલી સ્વીચને દબાવવાની જરૂર પડશે. આ બાઈકને તેના એન્જિનમાં બેટરી લગાવવા સાથે એક હાઇબ્રિડ મોડેલ આપવામાં આવ્યું છે. આ માટે એન્જીનથી એક્સેલ સુધીના પાવરટ્રેન (powertrain) નામના મિકેનીઝમને અલગ કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વીવીપી એન્જિનિયરિંગ કોલેજના મિકેનિકલ વિભાગના ડીન ડો.મણીયારે જણાવ્યું હતું કે ઇંધણના ભાવ આસમાને જઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનોમાં ચાર્જિંગ ધીમી ગતિએ થવું જેવી સમસ્યાઓ છે. તેથી અમે એવા બાઈકને બનાવવાનો વિચાર કર્યો કે જે પેટ્રોલ અને બેટરી બંને પર ચલાવી શકે.

ફૂલ ચાર્જ પર 40 કિમી પ્રતિ કલાકની ઝડપ વિદ્યાર્થીઓ મુજબ સંપૂર્ણ ચાર્જ થયેલી બેટરીથી આ બાઈક 40 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી ધાકે શકે છે. આ બાઈકની માઈલેજ જોઈએ તો એક યુનિટ ચાર્જીંગ કરવા સામે તે 17 પૈસા પ્રતિ કિલોમીટરની એવરેજ આપે છે.

કર્ણાટકના બેલગામ જિલ્લામાં નિપ્પાની તાલુકાના ધોરણ-10 ના વિદ્યાર્થી પ્રથમેશે પણ કોરોના મહામારીના લોકડાઉનના સમય દરમિયાન ઇલેક્ટ્રિક બાઇક બનાવ્યું હતું.

આ પણ વાંચો : Rajkot: પેટ્રોલ-ડીઝલમાં થતા ભાવ વધારાથી કંટાળી લોકો CNG તરફ વળ્યાં, મોંઘીદાટ કારમાં પણ હવે CNG કીટ

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">