Rajkot: જેતપુરમાં ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, પરપ્રાંતિય શખ્સે કરી હત્યા

Rajkot: જેતપુરમાં ગઈકાલે ગુમ થયેલી બાળકીનો અવાવરુ સ્થળેથી કોથળીમાં પેક કરેલો મૃતદેહ મળી આવ્યો છે. બાળકી તેના ઘર નજીક એકલી રમતી હતી ત્યાર અજાણ્યા શખ્સે એકલતાનો લાભ લઈ તેની અવાવરુ સ્થળે લઈ ગયો હતો.

Rajkot: જેતપુરમાં ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, પરપ્રાંતિય શખ્સે કરી હત્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 2:32 PM

રાજકોટના જેતપુરમાંથી ગઈકાલે ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. અઢી વર્ષની બાળકની તેના ઘર નજીક એકલી રમતી હતી તે સમયે એકલતાનો લાભ લઈ અજાણ્યો શખ્સ તેને ઉઠાવી ગયો હતો. આરોપી શખ્સ બાળકીને શારીરિક અડપલા કરવાના ઈરાદાથી અવાવરુ સ્થળે લઈ ગયો હતો. જો કે બાળકીએ બુમ પાડતા પકડાઈ જવાના ડરે તેની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ મૃતદેહને કોથળામાં વીંટીને અવાવરૂ સ્થળે ફેંકી દીધો હતો.

ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, પરપ્રાંતિય શખ્સે કરી હત્યા

હત્યા કરનાર શખ્સ જેતપુર પોલીસના હાથવેંતમાં હોવાનુ પોલીસ જણાવી રહી છે. રાજેશ ચૌહાણ નામના પરપ્રાંતિય શખ્સે હત્યા કરી હોવાની માહિતી મળી છે. આરોપી શખ્સ લાલચ આપીને બાળકીને તેના કારખાનાની બાજુમાં આવેલા કારખાનામાં લઈ ગયો હતો. જ્યાં બાળકીએ બુમાબુમ કરતા શખ્સે બાળકીને માર મારી તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ બાળકીના મૃતદેહને થેલામાં પેક કર્યો હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આરોપી શખ્સની સાથે અન્ય બે લોકો પણ હતા. આ ત્રણેયે મળી બાળકીને મારી નાખી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે પરિવારજનોનો આક્ષેપ છે કે તેની સાથે સાત લોકો હતા. આ સાતેય લોકોની પોલીસે ધરપકડ કરી છે. પરિવારજનોએ આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી છે.

આ પણ વાંચો: રાજકોટમાં રખડતા શ્વાનને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ, રખડતા ઢોરની સાથે શ્વાનનો આતંક પણ વધ્યો

સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા. સીસીટીવીમાં આરોપી શખ્સ બાળકીને લઈ જતો દેખાયો હતો. તે પરત ફરતો દેખાયો ન હતો. સીસીટીવીને આધારે બાળકીની શોધખોળ હાથ ધરાઈ હતી. કારખાનાના અન્ય કારીગરોને આરોપી શખ્સને પકડી મારપીટ કરતા પૂછપરછ કરતા તેણે બાળકીને મારીને પ્લાસ્ટિકની બોરીમાં બાંધી લાકડાના ઢગલા નીચે દાટી દીધી હતી.

સાંજે પાંચ વાગ્યા આસપાસ બાળકીની શોધખોળ હાથ ધરાઈ હતી. જ્યારે આરોપી શખ્સ બાળકીના ઘર પાસે ત્રણ વાગ્યાથી ચક્કર લગાવી રહ્યો હતો. જેમા કંપનીના કામથી આંટા મારતો હશે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">