AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot નો ભાદર-1 ડેમ 95 ટકા ભરાયો, પીવાના પાણીની સમસ્યા હળવી બની

સૌરાષ્ટ્રનો  બીજા નંબરનો ડેમ ભાદર-1 પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. રાજકોટ જિલ્લામાં આવેલો ભાદર-1 ડેમ 95 ટકા ભરાયો છે.

Rajkot નો  ભાદર-1 ડેમ 95 ટકા ભરાયો, પીવાના પાણીની સમસ્યા હળવી બની
Rajkot Bhadar-1 dam 95 per cent full, drinking water problem alleviate (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 10:58 AM
Share

ગુજરાતમાં(Gujarat) સતત વરસી રહેલા વરસાદના(Rain) પગલે રાજ્યના મોટાભાગના જળાશયો અને ડેમમાં પાણીની આવક વધી છે. જેમાં સૌરાષ્ટ્રનો  બીજા નંબરનો ડેમ ભાદર-1 પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. રાજકોટ(Rajkot) જિલ્લામાં આવેલો ભાદર-1 ડેમ 95 ટકા ભરાયો છે. ભાદર ડેમની જળસપાટી 33.50 ફૂટ પર પહોંચી છે. જ્યારે ડેમની કુલ સપાટી 34 ફૂટની છે.

જેના પગલે  જેતપુર, વીરપુર, ગોંડલના પીવાના પાણીની સમસ્યા હળવી બની છે. આ ઉપરાંત રાજકોટના અમુક વિસ્તારની પીવાની પાણીની સમસ્યા હળવી બની છે.

જો કે ભાદર ડેમમાં પાણીની આવક વધતા 22 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમાં ગોંડલ તાલુકા, જેતપુર તાલુકા, જાંકડોરણા તાલુકાના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાદર -1 ડેમમાં હાલ 544 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પંથકમાં ભારે વરસાદ પડતા ભાદર ડેમમાં પાણીની આવક વધી છે.

આ પણ વાંચો : Jamnagar માં ધોરણ ચાર અને પાંચના વિધાર્થીઓને મંજૂરી વિના શાળાએ બોલાવાયા, વિડીયો વાયરલ

આ પણ વાંચો :અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં આ મુદ્દાઓ ગાજ્યા, તંત્રની બેદરકારીનો આક્ષેપ 

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">