Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટીના કથિત કૌભાંડનો મુદ્દો, માટીના ફેરા ટ્રકના બદલે કારમાં કરાયાનો ઓડિટમાં ખુલાસો

યુનિવર્સિટીના (Saurashtra University)ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના આસપાસના એરિયામાં માટી નાખવાનું કૌભાંડ ઝડપાયું છે. જે મામલે તપાસ બાદ બેદરકારી હશે કાર્યવાહી કરવામાં આવશે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 08, 2021 | 1:54 PM

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University ) કેમ્પસમાંથી ટ્રેક્ટરના ફેરામાં માટી લઈને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટ્રેક્ટરના ફેરા કર્યા હોવાનું બિલ યુનિવર્સિટીમાં મૂકી કૌભાંડ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે 7.50 લાખનું બિલ મુકવામાં આવ્યું હતું.
આ મામલે માટીના ટ્રક-ટ્રેકટરના ફેરામાં ગોલમાલ હોવાની આશંકા હતી. ઓડિટ વિભાગમાં એક વાહનનો નંબર ટ્રક કે ટ્રેકટરના બદલે કારનો હોવાનું આવ્યું સામે છે.

અનેક વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વિવાદ આવ્યો છે.જ્યારે નેક કમિટીની ચકાસણી હતી ત્યારે યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાંથી જ માટી લઇને સ્પોર્ટસ સંકુલમાં નાખવામાં આવીને સ્પોર્ટસ સંકુલને સમથળ કરવામાં આવ્યા હતા.જો કે જ્યારે આ અંગે યુનિવર્સિટીમાં બિલ મૂકવામાં આવ્યું તેનું ઓડિટ કરવામાં આવ્યું ત્યારે તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં મૂકાયેલા બિલમાં એક વાહનના નંબર કારના હોવાનું સામે આવ્યું છે.જેને લઇને સવાલો ઉભા થયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આપ્યા તપાસના આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આ કથિત કૌભાંડ સામે આવતા ઉપકુલપતિએ તપાસના આદેશ આપ્યા છે.ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ કહ્યું હતુ કે આ અંગે ઓડિટ કમિટી તપાસ કરી રહી છે.કોન્ટ્રાક્ટર,સુપરવાઇઝર તમામને બોલાવીને તપાસ હાથ ધરવામાં આવશે.કેમ્પસમાં લગાવેલા સીસીટીવી કેમેરાના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવશે.જો કોઇ જવાબદાર ઠેરવાશે તો તેની સામે કાર્યવાહી કરવાનો ઉપકુલપતિએ દાવો કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેક કમિટીનું પરીક્ષણ આવ્યું હતુ ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.કેમ્પસની બિલ્ડીંગના નવીનીકરણ અને રંગકામ સહિતની કામગીરી કરવામાં આવી હતી ત્યારે નાના કામમાં પણ કૌંભાડ સામે આવ્યું છે ત્યારે આખી કામગીરીના બીલ અંગે તપાસ થાય તે જરૂરી છે..

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">