રાજકોટ પોલીસની મોટી જાહેરાત, પાંચ ખુંખાર ભાગેડુ આરોપીની માહિતી આપનારને ઇનામ અપાશે

રાજકોટ પોલીસ દ્રારા લૂંટ ઘાડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ખુંખાર આરોપીઓની માહિતી આપનારને ઇનામ આપવા ની જાહેરાત કરવામાં આવી છે.રાજકોટ પોલીસ દ્રારા પાંચ ખુંખાર આરોપીની યાદી જાહેર કરી છે જેની માહિતી આપનારને પોલીસ દ્રારા ઇનામ આપવામાં આવશે અને માહિતી આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે.

રાજકોટ પોલીસની મોટી જાહેરાત, પાંચ ખુંખાર ભાગેડુ આરોપીની માહિતી આપનારને ઇનામ અપાશે
Rajkot Police Declaration
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 02, 2023 | 4:44 PM

રાજકોટ પોલીસ દ્રારા લૂંટ ઘાડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ખુંખાર આરોપીઓની માહિતી આપનારને ઇનામ આપવા ની જાહેરાત કરવામાં આવી છે.રાજકોટ પોલીસ દ્રારા પાંચ ખુંખાર આરોપીની યાદી જાહેર કરી છે જેની માહિતી આપનારને પોલીસ દ્રારા ઇનામ આપવામાં આવશે અને માહિતી આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે.રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પાર્થરાજસિંહ ગોહિલ દ્રારા આ આરોપીની માહિતી આપનારને 10 હજાર રૂપિયા ઇનામની જાહેરાત કરી છે.

આ આરોપીઓના નામ

  • દિલીપ વીછીંયા હટીલા-જાંબુઆ (મઘ્યપ્રદેશ)
  • દિનેશ કરણસિંહ હટીલા-કુચલપરા (મધ્યપ્રદેશ)
  • હિંમસીંગ આદિવાસી-ખરચ-દાહોદ

આ ત્રણેય આરોપીઓ સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 307,450,398,332,337,324,323,120(બી) ,427,506(2) તથા આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે

  • મોન્ટુ ઉર્ફે કરણખત્રી પુરણખત્રી નેપાળી-બેંગલોર(કર્ણાટક)
  • ગજેન્દ્ર બાલ ખડકા- બેંગલોર (કર્ણાટક)

આ બંને  આરોપીઓ સામે ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસી 394,458,120(બી),114 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.લૂંટ-ધાડ પાડવાની ટેવવાળા છે આ ગુનેગારો આ અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના ગુનેગારો કુખ્યાત જાંબુઆ ગેંગના સાગ્રીતો છે.થોડા દિવસો પહેલા આ ગેંગના સાગ્રીતો દ્રારા રાજકોટના પોસ વિસ્તારમાં એક બંગલામાં લૂંટની કોશિશ કરવામાં આવી હતી જો કે પોલીસની સતર્કતાને કારણે આ લૂંટ થતા અટકી ગઇ હતી.આ કેસમાં પોલીસે અગાઉ આરોપીઓને પકડી પાડ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જો કે આ ગુનાના હજુ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દુર છે જે માટે પોલીસે ઇનામ જાહેર કર્યું છે.તો ગાંધીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનાના આરોપીઓ છે જે હજુ પોલીસ પકડથી દુર છે.જે માટે પણ પોલીસે 10 હજારનું ઇનામ જાહેર કર્યું છે.આ આરોપીઓની માહિતી આપનાર અને તેને પકડવામાં મદદ કરનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ વિભાગ તરફથી તેને રોકડ ઇનામ આપવામાં આવશે.

આ પણ વાંચો : Rajkot : ડુંગળી વેચવાનો નફો તો ના મળ્યો, પરંતુ ખેડૂતે સામા 131 રૂપિયા ચૂકવ્યા, મજૂરો પણ રોતા રોતા વતનમાં ગયા, ખેડૂતે વર્ણવી વ્યથા!

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">