AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં ભર શિયાળે રસ્તા પર કેમ આવ્યો ‘પૂર’ ? જાણવા માટે જુઓ VIDEO

રાજકોટમાં ભીલવાસ વિસ્તારમાં રસ્તા પર શિયાળામાં નદીઓ વહેતી જોવા મળી હતી. રાજકોટના ભીલવાસ વિસ્તારમાં મનપાની પાણીની પાઇપલાઇન તૂટી જવાને કારણે રસ્તા પર પાણી વેડફાયું હતુ. મહાનગરપાલિકાની બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ રસ્તા પર થયો હતો..બનાવની જાણ થતા મનપાના અધિકારીઓએ સમારકામ ચાલુ કર્યુ હતુ. મહત્વનું છે કે રાજકોટમાં નર્મદા આધારીત પાણી વિતરણ વ્યવસ્થા છે ત્યારે […]

રાજકોટમાં ભર શિયાળે રસ્તા પર કેમ આવ્યો ‘પૂર’ ? જાણવા માટે જુઓ VIDEO
Mohit Bhatt
| Edited By: | Updated on: Jan 10, 2019 | 11:00 AM
Share

રાજકોટમાં ભીલવાસ વિસ્તારમાં રસ્તા પર શિયાળામાં નદીઓ વહેતી જોવા મળી હતી. રાજકોટના ભીલવાસ વિસ્તારમાં મનપાની પાણીની પાઇપલાઇન તૂટી જવાને કારણે રસ્તા પર પાણી વેડફાયું હતુ.

મહાનગરપાલિકાની બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ રસ્તા પર થયો હતો..બનાવની જાણ થતા મનપાના અધિકારીઓએ સમારકામ ચાલુ કર્યુ હતુ.

મહત્વનું છે કે રાજકોટમાં નર્મદા આધારીત પાણી વિતરણ વ્યવસ્થા છે ત્યારે પાણીના વેડફાટને કારણે તંત્રની બેદરકારી જોવા મળી રહી છે.

જુઓ VIDEO :

[yop_poll id=544]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
g clip-path="url(#clip0_868_265)">