VIDEO: કોરોના કાળમાં રાજકોટ કોર્પોરેશનનો મોટો નિર્ણય, 3 મહિના સુધી હોકર્સ ઝોનમાં ભાડું નહીં લેવામાં આવે

કોરોનાના કપરા સમયમાં રાજકોટ મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે. ત્રણ મહિના હોકર્સ ઝોનનું ભાડું નહીં લેવામાં આવે. એપ્રિલ, મે અને જૂન મહિનાનું ભાડુ નહીં વસુલ કરે RMC. હોકર્સ ઝોનનું માસિક 500 રૂપિયા ભાડુ છે. આ નિર્ણયથી 4500થી વધારે લારી-ગલ્લાના ધંધાર્થીઓને થશે લાભ. આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં વરસાદી માહોલ રહેશે યથાવત, 12 અને 13 જુલાઈએ […]

VIDEO: કોરોના કાળમાં રાજકોટ કોર્પોરેશનનો મોટો નિર્ણય, 3 મહિના સુધી હોકર્સ ઝોનમાં ભાડું નહીં લેવામાં આવે
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Jul 11, 2020 | 1:31 PM

કોરોનાના કપરા સમયમાં રાજકોટ મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે. ત્રણ મહિના હોકર્સ ઝોનનું ભાડું નહીં લેવામાં આવે. એપ્રિલ, મે અને જૂન મહિનાનું ભાડુ નહીં વસુલ કરે RMC. હોકર્સ ઝોનનું માસિક 500 રૂપિયા ભાડુ છે. આ નિર્ણયથી 4500થી વધારે લારી-ગલ્લાના ધંધાર્થીઓને થશે લાભ.

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં વરસાદી માહોલ રહેશે યથાવત, 12 અને 13 જુલાઈએ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">