VIDEO: રાજકોટમાં કવરેજ કાંડ મામલે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ રાજ્ય સરકાર સામે કર્યા ગંભીર આક્ષેપ

રાજકોટમાં પ્રજાસત્તાક પર્વના કવરેજ માટે સ્થાનિક પત્રકારોને 50-50 હજારના કલેક્ટરની સહીવાળા ચેક આપવા મામલે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ગંભીર આક્ષેપ કર્યા છે. કગથરાએ આડકતરી રીતે રાજ્ય સરકાર સામે આંગળી ચીંધતા આક્ષેપ કર્યો છે કે 100 ટકા કવર આપવા માટે ઉપરથી આદેશ અપાય છે.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી […]

VIDEO: રાજકોટમાં કવરેજ કાંડ મામલે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ રાજ્ય સરકાર સામે કર્યા ગંભીર આક્ષેપ
Follow Us:
| Updated on: Feb 02, 2020 | 7:05 AM

રાજકોટમાં પ્રજાસત્તાક પર્વના કવરેજ માટે સ્થાનિક પત્રકારોને 50-50 હજારના કલેક્ટરની સહીવાળા ચેક આપવા મામલે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ગંભીર આક્ષેપ કર્યા છે. કગથરાએ આડકતરી રીતે રાજ્ય સરકાર સામે આંગળી ચીંધતા આક્ષેપ કર્યો છે કે 100 ટકા કવર આપવા માટે ઉપરથી આદેશ અપાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે ભાજપના જ લોકો કૌભાંડ આચરે છે અને તેમને છાવરવામાં પણ આવે છે તો મગફળી કૌભાંડનો પણ ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે કોંગ્રેસે અનેકવાર કૌભાંડો ઉજાગર કર્યા, પરંતુ કાર્યવાહી થતી નથી. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસનું કોઈ માનતું જ નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં સારા કવરેજ માટે 8 સ્થાનિક પત્રકારોને કલેકટર દ્વારા લાંચ આપવાનો પ્રયાસ

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">