રાજકોટ આયુષ કોવિડ હોસ્પિટલની બેદરકારી, ગ્લોઝ, માસ્ક, સિરીંજ સહીતનો મેડીકલ વેસ્ટ જાહેર માર્ગ પર ફેક્યો
રાજકોટ આયુષ કોવિડ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલ દ્વારા ગ્લોઝ, માસ્ક, સિરીંજ સહીતનો મેડીકલ વેસ્ટનો જાહેરમાં ફેકીને નિકાલ કર્યો હોવાની વિગતો સામે આવી છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલ આયુષ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં વપરાતા મેડીકલ વેસ્ટ જાહેર માર્ગ ઉપર ફેકી દેવાતા હોસ્પિટલની બાજુમાં રહેતા રહીશોમાં રોષ ફેલાયો છે. કોવીડ હોસ્પિટલના નિતી નિયમોનો અવારનવાર […]
રાજકોટ આયુષ કોવિડ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલ દ્વારા ગ્લોઝ, માસ્ક, સિરીંજ સહીતનો મેડીકલ વેસ્ટનો જાહેરમાં ફેકીને નિકાલ કર્યો હોવાની વિગતો સામે આવી છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલ આયુષ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં વપરાતા મેડીકલ વેસ્ટ જાહેર માર્ગ ઉપર ફેકી દેવાતા હોસ્પિટલની બાજુમાં રહેતા રહીશોમાં રોષ ફેલાયો છે. કોવીડ હોસ્પિટલના નિતી નિયમોનો અવારનવાર ભંગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો છે.
આ પણ વાંચોઃઆજે જાહેર થઈ શકે છે, ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીની તારીખ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો