Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ, વિધાર્થીઓ સાથે યુનિવર્સિટી ભેદભાવ કરતી હોવાનો આરોપ

|

Jul 13, 2021 | 3:27 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગન્ન કોલેજોના વિદ્યાર્થીઓને હલકી ગુણવતાના ટ્રેકશુટ આપતા વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી ભેદભાવનો આરોપ લગાવ્યો છે.

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ, વિધાર્થીઓ સાથે યુનિવર્સિટી ભેદભાવ કરતી હોવાનો આરોપ
Another Saurashtra University controversy

Follow us on

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. યુનિવર્સિટીના (University)  શારીરિક શિક્ષણ વિભાગે હલકી ગુણવત્તાના(Bad Quality)  ટ્રેક શૂટ આપ્યા હોવાની ફરિયાદ દાખલ થઈ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અમરેલીની નૂતન કોમર્સ કોલેજના(Nutan commerce College) પૂર્વ વિધાર્થી ઉદય ગજેરાએ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા હલકી ગુણવત્તાના ટ્રેક શૂટ આપતા હોવાની ફરિયાદ દાખલ કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોગાસન સ્પર્ધા પૂર્ણ થયા બાદ 8 મહિને રમતવીરોને ટ્રેકશૂટ મળ્યા હતા. ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતા ટ્રેકશૂટમાં (Track Suit)પણ રમતવીરો અને ટિમો વચ્ચે ભેદભાવ કરતા હોવાની ફરિયાદ પણ સામે આવી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશખબર: જૂનની ઘટ જુલાઈમાં થશે પૂરી, રાજ્યમાં સારા અને સાર્વત્રિક વરસાદની આગાહી

આ પણ વાંચો: Monsoon 2021 : ગુજરાતમાં વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા

Next Article