Poll of the DAY : ગુજરાતમાં UCC લાગુ કરવુ યોગ્ય છે કે નહી ? તમારુ શું કહેવું છે ?
આપ અમારા Poll of the Day માં ગુજરાતમાં UCC લાગુ થવો એ યોગ્ય છે કે નહીં તે અંગે આપનો સ્પષ્ટ અભિપ્રાય જણાવી શકો છો.

ગુજરાતમાં પણ, રાજ્ય સરકારે યુનિફોમ સિવીલ કોડ (UCC) એટલે કે સમાન નાગરિક ધારો લાગુ કરવાની દિશામાં કદમ માંડ્યા છે. આના માટે, રાજ્ય સરકારે એક સમિતીની રચના પણ કરી છે. આ અંગે આપ આપનો સ્પષ્ટ અભિપ્રાય Poll of the Day ના કોમેન્ટ બોક્સમાં આપી શકો છે.
આપ આ અંગે ફેસબુકમાં Poll of the Day ના કોમેન્ટ બોક્સમાં જઈને આપનો સ્પષ્ટ અભિપ્રાય આપી શકો છો.
Carrot Juice for Health : ગાજરનો રસ કયા સમયે પીવો જોઈએ? જાણો ફાયદા
Extramarital Affair : અહીં લોકો રાખે છે સૌથી વધુ એક્સ્ટ્રા મેરિટલ અફેર
શું છોકરીના સાસરિયાના ઘરનું પાણી પીવું એ પાપ છે? પ્રેમાનંદ મહારાજે આપ્યો શાનદાર જવાબ
Chanakya Niti : આવી પત્ની તેના પતિને બનાવે છે 'કરોડપતિ', જાણો ચાણક્ય નીતિ શું કહે છે
અભિનેતા બનવા આ સ્ટારે 16 વર્ષની ઉંમરે ઘર છોડ્યુ હતુ, જુઓ ફોટો
ઘરમાં વાસણ સાફ કરે છે આ કરોડપતિ અભિનેતા, જુઓ ફોટો