વડાપ્રધાન મોદીનો હુંકાર, કૃષી બિલ પર વિપક્ષો ફેલાવી રહ્યા છે ખેડુતોમાં ભ્રમ, નહી થવા દઈએ સફળ

વડાપ્રધાન મોદીનો હુંકાર, કૃષી બિલ પર વિપક્ષો ફેલાવી રહ્યા છે ખેડુતોમાં ભ્રમ, નહી થવા દઈએ સફળ

કચ્છની ધરતી પરથી વડાપ્રધાન મોદીએ વિપક્ષો પર પ્રહાર કરતા જણાવ્યું કે આજકાલ દિલ્હીંમાં ખેડુતોને ભ્રમિત કરવાનું કાવતરૂ ચાલી રહ્યું છે અને તેમને બિવડાવવામાં આવી રહ્યા છે કે નવા કૃષિ બીલ બાદ ખેડુતોની જમીન પડાવી લેવામાં આવશે. તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે અગર ડેરી વાળા તમારી પાસેથી દુધ લે છે તો શું એ તમારી ગાય ભેસ […]

Pinak Shukla

|

Dec 15, 2020 | 4:09 PM

કચ્છની ધરતી પરથી વડાપ્રધાન મોદીએ વિપક્ષો પર પ્રહાર કરતા જણાવ્યું કે આજકાલ દિલ્હીંમાં ખેડુતોને ભ્રમિત કરવાનું કાવતરૂ ચાલી રહ્યું છે અને તેમને બિવડાવવામાં આવી રહ્યા છે કે નવા કૃષિ બીલ બાદ ખેડુતોની જમીન પડાવી લેવામાં આવશે. તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે અગર ડેરી વાળા તમારી પાસેથી દુધ લે છે તો શું એ તમારી ગાય ભેસ પડાવી લે છે?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati