રાજ્યમાં તહેવારો ટાણે કોરોનાનું સંક્રમણ વકર્યુ, સરકાર હરકતમાં, અમદાવાદ સિવિલમાં વેન્ટિલેટર બેડ ભરાઈ ગયા

|

Nov 17, 2020 | 11:41 PM

રાજ્યમાં તહેવારો ટાણે કોરોના વાઈરસનું સંક્રમણ ચિંતાજનક હદે વધ્યું છે, અમદાવાદ સિવિલમાં સ્થિતિ વિસ્ફોટક બની છે, વેન્ટિલેટરના તમામ બેડ ભરાઈ ગયા છે. સિવિલમાં રોજ 100 દર્દી ગંભીર સ્થિતિમાં સારવાર માટે દાખલ થાય છે. સિવિલ તંત્રએ વેન્ટિલેટર બેડ વધારવા તૈયારીઓ હાથધરી છે. &   Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું […]

રાજ્યમાં તહેવારો ટાણે કોરોનાનું સંક્રમણ વકર્યુ, સરકાર હરકતમાં, અમદાવાદ સિવિલમાં વેન્ટિલેટર બેડ ભરાઈ ગયા
ફાઈલ ફોટો

Follow us on

રાજ્યમાં તહેવારો ટાણે કોરોના વાઈરસનું સંક્રમણ ચિંતાજનક હદે વધ્યું છે, અમદાવાદ સિવિલમાં સ્થિતિ વિસ્ફોટક બની છે, વેન્ટિલેટરના તમામ બેડ ભરાઈ ગયા છે. સિવિલમાં રોજ 100 દર્દી ગંભીર સ્થિતિમાં સારવાર માટે દાખલ થાય છે. સિવિલ તંત્રએ વેન્ટિલેટર બેડ વધારવા તૈયારીઓ હાથધરી છે.

&

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article