રાજ્યમાં અટકેલી ભરતીઓને લઈ મહત્વપૂર્ણ સમાચાર, આજે બપોરે 3 વાગ્યે ગૃહ રાજ્યપ્રધાન અને શિક્ષણપ્રધાન સાથે બેઠક

|

Sep 25, 2020 | 2:18 PM

રાજ્યમાં કોરોના સંક્રમણના પગલે રોકી દેવાયેલી સરકારી ભરતીઓ શરૂ નહીં કરાતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. ત્યારે સીએમ વિજય રૂપાણી અને આંદોલનકારી નેતાઓ વચ્ચે બેઠક યોજાય તેવી શક્યતા છે. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગત અઠવાડીયે મળેલી ભરતી સમિતિઓની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરાઈ હતી. Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા […]

રાજ્યમાં અટકેલી ભરતીઓને લઈ મહત્વપૂર્ણ સમાચાર, આજે બપોરે 3 વાગ્યે ગૃહ રાજ્યપ્રધાન અને શિક્ષણપ્રધાન સાથે બેઠક

Follow us on

રાજ્યમાં કોરોના સંક્રમણના પગલે રોકી દેવાયેલી સરકારી ભરતીઓ શરૂ નહીં કરાતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. ત્યારે સીએમ વિજય રૂપાણી અને આંદોલનકારી નેતાઓ વચ્ચે બેઠક યોજાય તેવી શક્યતા છે. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગત અઠવાડીયે મળેલી ભરતી સમિતિઓની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરાઈ હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં પરીક્ષા યોજાઈ ગઈ હોય અને પરિણામ બાકી હોય તેમજ પરિણામ જાહેર થયા હોય પણ નિમણૂંકપત્રો આપવાના બાકી હોય તેવી પ્રક્રિયા શરૂ કરવા અંગે વિચારણા હાથ ધરાઈ હતી. જો કે, શાળા કોલેજો બંધ હોવાથી નવી ભરતી કે રોકાયેલી પરીક્ષાના આયોજન અંગે હાલ કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા નથી. ઉમેદવારો વતી દિનેશ બાંભણીયા અને યુવરાજસિંહ જાડેજાએ CMને પત્ર લખીને રોકાયેલી ભરતી પ્રક્રિયા શરૂ કરવા રજૂઆત કરાઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:09 am, Fri, 10 July 20

Next Article