AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા ઈન્જેક્શનના રૂપિયા લેવા મુદ્દો, સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે કરી સ્પષ્ટતા

સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીના પરિવાર પાસેથી ઈન્જેક્શનના રૂપિયા લેવાના મુદ્દે વિવાદ ઉભો થયો હતો. જેને લઈ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે એવી સ્પષ્ટતા કરી છે કે હોસ્પિટલના સ્ટાફ અને દર્દીના પરિવારની અણસમજથી આવો બનાવ બન્યો હતો. સુપરિન્ટેન્ડેન્ટની વાત માનીએ તો પહેલા એવી સિસ્ટમ હતી કે દર્દીને હોસ્પિટલમાંથી પ્રાઈવેટમાં રીફર કરવામાં આવે તો તેને ઈન્જેક્શના નાણા ચૂકવવા […]

VIDEO: સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા ઈન્જેક્શનના રૂપિયા લેવા મુદ્દો, સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે કરી સ્પષ્ટતા
| Updated on: Aug 04, 2020 | 7:19 AM
Share

સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીના પરિવાર પાસેથી ઈન્જેક્શનના રૂપિયા લેવાના મુદ્દે વિવાદ ઉભો થયો હતો. જેને લઈ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે એવી સ્પષ્ટતા કરી છે કે હોસ્પિટલના સ્ટાફ અને દર્દીના પરિવારની અણસમજથી આવો બનાવ બન્યો હતો. સુપરિન્ટેન્ડેન્ટની વાત માનીએ તો પહેલા એવી સિસ્ટમ હતી કે દર્દીને હોસ્પિટલમાંથી પ્રાઈવેટમાં રીફર કરવામાં આવે તો તેને ઈન્જેક્શના નાણા ચૂકવવા પડતા હતા. પરંતુ નવા આદેશ પ્રમાણે તે નાણા ચૂકવવાના રહેતા નથી. પરંતુ દર્દી જ્યારે સિવિલ હોસ્પિટલમાંથી પ્રાઈવેટ હોસ્પિટલમાં જાય ત્યારે તેને રસીદ આપવામાં આવે છે. તે રસીદ સાચવીને રાખવાની હોય છે. પ્રાઈવેટમાં ગયા પછી જો ઈન્જેક્શનની જરૂર પડે તો તે રસીદ બતાવીને મફતમાં ઈન્જેક્શન લઈ જવાનું હોય છે. પરંતુ આ કેસમાં દર્દીએ રસીદ બતાવી નહોતી કે હોસ્પિટલના સ્ટાફે માગી નહોતી. જેના કારણે આ બનાવ બન્યો હતો. જો દર્દીનો પરિવાર રસીદ લઈને આવશે તો તેને નાણા પરત કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: VIDEO: સુરત કોર્ટમાં આજથી તમામ અરજીઓ પર થશે કાર્યવાહી , કોર્ટ બહાર ડબ્બામાં મૂકી દેવાની રહેશે અરજીઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
g clip-path="url(#clip0_868_265)">