AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : સ્ટ્રીટ લાઇટ માટે માલ સામાન સપ્લાય કરવાનું ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર સબમીટ કરવાની છેલ્લી તારીખ કઇ

Tender News : ગુજરાતની જ એક નગરપાલિકા દ્વારા લાખો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ડાઉનલોડ કરેલા ટેકનીકલ બીડના બંધ કવર રુબરુ આર.પી.એ.ડી.થી 13 એપ્રિલ 2023 સુધીમાં મોકલી આપવાના રહેશે.

Tender Today : સ્ટ્રીટ લાઇટ માટે માલ સામાન સપ્લાય કરવાનું ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર સબમીટ કરવાની છેલ્લી તારીખ કઇ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 10:27 AM
Share

ગુજરાતની જ એક નગરપાલિકા દ્વારા લાખો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ભદ્ર વિસ્તારમાં આવેલી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી ટેન્ડર નંબર 222776 જાહેર કરાયુ છે. સ્ટ્રીટ લાઇટ નિભાવણી કરવાના કામે માલ સામાન સપ્લાય કરવાના કામની અંદાજીત રકમ રુ. 29.17 લાખ છે. આ કામ માટે ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today : જાણીતી કંપની દ્વારા ઓનલાઇન પોર્ટલના ડેવલપમેન્ટ માટે બહાર પડાયુ લાખો રુપિયાનું ટેન્ડર

માન્ય ઇજારદારો પાસેથી ટેન્ડર ઓનલાઇન https://pnss.gift.nprocure.com વેબ સાઇટ ઉપર 28 માર્ચ 2023થી 11 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધીમાં ડાઉનલોડ કરી શકાશે. તેમજ ડાઉનલોડ કરેલા ટેકનીકલ બીડના બંધ કવર રુબરુ આર.પી.એ.ડી.થી 13 એપ્રિલ 2023 સુધીમાં મોકલી આપવાના રહેશે.

ઇ-ટેન્ડરની વધુ વિગતો ઉપર જણાવેલી કચેરી અને માહિતી ખાતાની વેબસાઇટ www.statetenders.com ઉપર જોવા મળશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">