VIDEO: રાજ્યમાં આ તારીખે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં પડશે વરસાદ

રાજ્યમાંથી ચોમાસાની આમ તો વિધિવદ વિદાય થઇ ગઈ છે પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આગામી 13 અને 14 નવેમ્બરે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભફળદાયક નથી Web Stories View more વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા […]

VIDEO: રાજ્યમાં આ તારીખે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં પડશે વરસાદ
Follow Us:
| Updated on: Nov 11, 2019 | 3:19 AM

રાજ્યમાંથી ચોમાસાની આમ તો વિધિવદ વિદાય થઇ ગઈ છે પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આગામી 13 અને 14 નવેમ્બરે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભફળદાયક નથી

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 13 અને 14 નવેમ્બરે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા ,પાટણ , મહેસાણામાં , દક્ષિણ ગુજરાતમાં વલસાડ , નવસારી તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી , રાજકોટ, જામનગર , પોરબંદરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે. તો 2 દિવસના વરસાદી ઝાપટા બાદ 15 નવેમ્બરથી શિયાળાની વિધિવત શરુઆત થવાના એંધાણ છે. જેને લઈને 15મી નવેમ્બર પછી દિવસ અને રાત્રીના તાપમાનમાં ઘટાડો થશે. જેનાથી ઠંડીનું પ્રમાણ વધશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">