Ahmedabad બાપુનગરની સર્વોદય સ્કૂલમાં વાલીઓએ મચાવ્યો હોબાળો

અમદાવાદની (Ahmedabad)  બાપુનગરની સર્વોદય સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. સર્વોદય સ્કૂલ દ્વારા ફી ન ભરનાર વિદ્યાર્થીઓને ક્લાસમાં બેસવા દેવાયા ના હતા.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 01, 2021 | 6:11 PM

અમદાવાદની (Ahmedabad)  બાપુનગરની સર્વોદય સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. સર્વોદય સ્કૂલ દ્વારા ફી ન ભરનાર વિદ્યાર્થીઓને ક્લાસમાં બેસવા દેવાયા ના હતા. આ સાથે જ શાળા દ્વારા વાલીઓને જાણ કર્યા વિના જ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. શાળા દ્વારા વાલીઓમાં જાણ કર્યા વિના વિદ્યાર્થીઓને ઘરે મોકલતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.ધોરણ 8ના 30થી વધુ વિદ્યાર્થીઓને કલાસમાંથી બહાર કાઢી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

Follow Us:
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ

અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું

ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર

દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર

g clip-path="url(#clip0_868_265)">