Panchmahal : વડોદરા-ગોધરા વચ્ચે Memu Train ફરી શરૂ થતાં મુસાફરોને રાહત

વડોદરા-ગોધરા વચ્ચે Memu Train શરૂ થતા સીઝન પાસધારક નોકરિયાતો, દાહોદ જિલ્લાના શ્રમિકો અને સામાન્ય લોકોને મળી રાહત મળી છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 04, 2021 | 1:11 PM

Panchmahal : આજથી વડોદરાથી ગોધરા વચ્ચેની Memu Train સેવા ફરીથી શરૂ થઈ ગઈ છે. પહેલા જે ભાડું ચાલતું હતું તે જ દર સાથે Memu Train  ફરી શરૂ કરાઈ છે, જેના કારણે પંચમહાલ જિલ્લાના લોકોને મોટી રાહત મળી છે. આ Memu Train  શરૂ થતા સીઝન પાસધારક નોકરિયાતો, દાહોદ જિલ્લાના શ્રમિકો અને સામાન્ય લોકોને રાહત મળી છે.

મેમુ ટ્રેન બંધ હોવાના કારણે પંચમહાલના લોકોને એસટી બસમાં 70 થી 80 રૂપિયા ભાડુ ખર્ચીને મુસાફરી કરવી પડતી હતી. પરંતુ હવે વડોદરા-ગોધરા વચ્ચે Memu Train ફરી શરૂ થતાં પંચમહાલના લોકોને ઘણી રાહત થઈ છે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ

અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું

ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર

દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન

બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video

g clip-path="url(#clip0_868_265)">