AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંચમહાલઃ ગોધરાનાં જંગલમાં નક્સલી પ્રવૃતિનો પર્દાફાશ, 300 લોકોએ જંગલખાતાના અધિકારી પર કર્યો હુમલો, જુઓ VIDEO

ગુજરાતમાં લાલ આતંકની હાજરીનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના જંગલમાં નક્લસી પ્રવૃત્તિ કરતા સતીપતી સમાજના 300 લોકોએ જંગલખાતાના અધિકારીઓ પર હુમલો કર્યો. સામલી-કાલીયાવવા પાસે જંગલ પર કબજો મેળવવાના ઈરાદે સસ્શ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો. જંગલ વિભાગના અધિકારી, કર્મચારીઓ અને નક્સલી પ્રવૃત્તિમાં સામેલ સતીપતી સમાજના લોકો વચ્ચે અથડામણ થઈ હતી. આ પણ વાંચો: માઉન્ટ […]

પંચમહાલઃ ગોધરાનાં જંગલમાં નક્સલી પ્રવૃતિનો પર્દાફાશ, 300 લોકોએ જંગલખાતાના અધિકારી પર કર્યો હુમલો, જુઓ VIDEO
| Updated on: Jul 03, 2019 | 9:40 AM
Share

ગુજરાતમાં લાલ આતંકની હાજરીનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના જંગલમાં નક્લસી પ્રવૃત્તિ કરતા સતીપતી સમાજના 300 લોકોએ જંગલખાતાના અધિકારીઓ પર હુમલો કર્યો. સામલી-કાલીયાવવા પાસે જંગલ પર કબજો મેળવવાના ઈરાદે સસ્શ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો. જંગલ વિભાગના અધિકારી, કર્મચારીઓ અને નક્સલી પ્રવૃત્તિમાં સામેલ સતીપતી સમાજના લોકો વચ્ચે અથડામણ થઈ હતી.

આ પણ વાંચો: માઉન્ટ આબુના આ વૈભવી રિસોર્ટમાં રોકાશે કોંગ્રેસના ધારાસભ્યો, જુઓ રિસોર્ટનો VIDEO

ત્યાર બાદ જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. અને 25 લોકોની હથિયારો સાથે ધરપકડ કરી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા સહિતના મોટા કાફલાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″] રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">