પોરબંદર નજીક માછીમારની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા કરાયેલ 4 રાઉન્ડ ગોળીબારમાં બોટના ટંડેલને ઈજા

|

Sep 24, 2020 | 4:06 PM

પોરબંદરમાં IMBL નજીક એક બોટ પર પાકિસ્તાન મરિન દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરાયું છે. ફાયરિંગની ઘટનામાં બોટના એક ટંડેલને હાથના ભાગે ગોળી વાગી છે. આ ઘટનાને પગલે પોરબંદરના માછીમાર સમાજમાં ભયનો માહોલ છે. અવારનવાર પાકિસ્તાન દ્વારા માછીમારોના અપહરણ કરવાની ઘટનાઓ બનતી આવી છે અને હવે ફાયરિંગની  ઘટનાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ પણ વાંચોઃકૃષિ […]

પોરબંદર નજીક માછીમારની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા કરાયેલ 4 રાઉન્ડ ગોળીબારમાં બોટના ટંડેલને ઈજા

Follow us on

પોરબંદરમાં IMBL નજીક એક બોટ પર પાકિસ્તાન મરિન દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરાયું છે. ફાયરિંગની ઘટનામાં બોટના એક ટંડેલને હાથના ભાગે ગોળી વાગી છે. આ ઘટનાને પગલે પોરબંદરના માછીમાર સમાજમાં ભયનો માહોલ છે. અવારનવાર પાકિસ્તાન દ્વારા માછીમારોના અપહરણ કરવાની ઘટનાઓ બનતી આવી છે અને હવે ફાયરિંગની  ઘટનાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચોઃકૃષિ વિધેયકના વિરોધમાં ઉતર ગુજરાતના માર્કેટયાર્ડો 25મીએ રહેશે બંધ

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article