રાજ્યભરમાં હાહાકાર મચાવનારી ડુંગળીની કિંમત માનવીના લોહી બરાબર, રક્તદાન કરવા બદલ 1 કિલો ડુંગળી!

|

Dec 08, 2019 | 11:39 AM

ડુંગળીના ભાવ મહત્તમ સપાટીએ છે. ગરીબોની કસ્તૂરી ગરીબોને રડાવી રહી છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં અનોખો રક્તદાન કેમ્પ યોજાયો. જેમાં રક્તદાન બદલ રક્તદાતાઓને 1 કિલો ડુંગળી આપવામાં આવી. શ્રી સોમવંશીય ક્ષત્રિય સમાજ દ્વારા આ અનોખો રક્તદાન કાર્યક્રમ યોજાયો. જેમાં રક્તદાતા દીઠ એક કિલો ડુંગળી આપવાનું આયોજન કરવામાં આવ્યું. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર […]

રાજ્યભરમાં હાહાકાર મચાવનારી ડુંગળીની કિંમત માનવીના લોહી બરાબર, રક્તદાન કરવા બદલ 1 કિલો ડુંગળી!

Follow us on

ડુંગળીના ભાવ મહત્તમ સપાટીએ છે. ગરીબોની કસ્તૂરી ગરીબોને રડાવી રહી છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં અનોખો રક્તદાન કેમ્પ યોજાયો. જેમાં રક્તદાન બદલ રક્તદાતાઓને 1 કિલો ડુંગળી આપવામાં આવી. શ્રી સોમવંશીય ક્ષત્રિય સમાજ દ્વારા આ અનોખો રક્તદાન કાર્યક્રમ યોજાયો. જેમાં રક્તદાતા દીઠ એક કિલો ડુંગળી આપવાનું આયોજન કરવામાં આવ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

આ પણ વાંચોઃ દિલ્હીમાં રાણી ઝાંસી રોડ પર અગ્નીકાંડમાં 43 લોકોના મોત પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર દ્વારા 10 લાખની સહાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article