GIDCમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચારનો વીડિયો આવ્યો સામે! કામ કરવા માટે અધિકારી ખૂલ્લેઆમ માગી રહ્યા છે રૂપિયા, જુઓ VIDEO

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના મતવિસ્તારનો જ એક વીડિયો વાઈરલ થયો છે. જ્યાં ભરૂચ GIDCના તત્કાલીન અધિકારી જમીનનું કામ પતાવવા માટે લાંચ માગતા હોવાનો આરોપ છે. આશરે બે વર્ષ જૂના આ વીડિયો હોવાનો અરજદારનો દાવો છે. વીડિયોમાં જે અધિકારી પર લાંચ માંગવાનો આરોપ છે તે અધિકારી ચિંતન અખાણી હાલમાં વાપી GIDCમાં ફરજ બજાવે છે પરંતુ તેઓ […]

GIDCમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચારનો વીડિયો આવ્યો સામે! કામ કરવા માટે અધિકારી ખૂલ્લેઆમ માગી રહ્યા છે રૂપિયા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 31, 2020 | 9:52 AM

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના મતવિસ્તારનો જ એક વીડિયો વાઈરલ થયો છે. જ્યાં ભરૂચ GIDCના તત્કાલીન અધિકારી જમીનનું કામ પતાવવા માટે લાંચ માગતા હોવાનો આરોપ છે. આશરે બે વર્ષ જૂના આ વીડિયો હોવાનો અરજદારનો દાવો છે. વીડિયોમાં જે અધિકારી પર લાંચ માંગવાનો આરોપ છે તે અધિકારી ચિંતન અખાણી હાલમાં વાપી GIDCમાં ફરજ બજાવે છે પરંતુ તેઓ થોડા વર્ષ પહેલા ભરૂચ GIDC ફરજ બજાવતા હતા અને ત્યારનો આ વીડિયો છે. વીડિયોમાં એ વાત પણ સ્પષ્ટ થાય છે કે જો તમે રૂપિયા આપો તો ગમે તેવું કામ પણ બે દિવસની અંદર જ થઈ જાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: કોરોના વાઈરસને લઈ નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન! ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા 2 ચાર્ટર્ડ પ્લેનની કરાઈ વ્યવસ્થા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">