Gujarati News Gujarat Now ficci will help msmes to grow have ficci nana ane madhyam kadana udhyone karshe madad
હવે, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન, FICCI સહિતની એજન્સીઓ કરશે મદદ
લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગકારો માટે હવે સારા સમાચાર છે કારણ કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ફિક્કી નામના સંગઠને લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગકારોને મદદ કરવા માટે એમઓયુ કર્યા છે. ફિક્કીના અધિકારીઓના કહેવા મુજબ તેના માટે એક પ્રોસેસ છે જે ફોલો કરવી પડશે અને યોગ્ય ઉદ્યોગોને તેમાંથી પસંદ કરવામાં આવશે. ત્યારબાદ નક્કી કરેલા 60 જેટલા ઉદ્યોગોને […]

Now, FICCI will help MSMEs to grow -

લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગકારો માટે હવે સારા સમાચાર છે કારણ કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ફિક્કી નામના સંગઠને લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગકારોને મદદ કરવા માટે એમઓયુ કર્યા છે. ફિક્કીના અધિકારીઓના કહેવા મુજબ તેના માટે એક પ્રોસેસ છે જે ફોલો કરવી પડશે અને યોગ્ય ઉદ્યોગોને તેમાંથી પસંદ કરવામાં આવશે. ત્યારબાદ નક્કી કરેલા 60 જેટલા ઉદ્યોગોને માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં ધંધો કઈ રીતે વિકસાવવો અને ભારત બહાર કઇ રીતે તેમના ઉદ્યોગોને વિકસાવવા તેમના માટે માર્ગદર્શન અપાશે.
જુઓ VIDEO :
આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ
[yop_poll id=774]
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ! સૌથી વધુ વડાલીમાં ખાબક્યો વરસાદ

છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ

આ 5 રાશિના જાતકોની પ્રતિષ્ઠામાં વધારો થવાના સંકેત, માન-સમ્માન પણ વધશે

2 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ચાચર ચોકમાં ગરબાના તાલે યોગ, જુઓ Video

ગાંધીનગરમાં ધોધમાર.. અંબાલાલ પટેલની મોટી આગાહી

છોટાઉદેપુરમાં અતિભારે વરસાદથી શાળાની છત ધરાશાયી

પાનમ નદીના ધસમસતા પ્રવાહમાં યુવક ફસાયો

ઓલપાડ અને માંગરોળમાં વરસાદી માહોલ, ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

દાહોદમાં વહેલી સવારથી ભારે વરસાદ !
