16 સપ્ટેમ્બરથી રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો લાગુ પડી જવાના છે. કેન્દ્ર સરકારે નક્કી કરેલી રકમ કરતાં, રાજ્યમાં થોડી રાહત છે. આ તમામ નિયમોનું પાલન કરી શકાય તે માટે લોકો RTO કચેરીએ પહોચ્યા છે અને તેના કારણે ટ્રાફિકના લોકોની ભીડ જામી છે. HSRP નંબર પ્લેટ અને લાઇસન્સ કઢાવવા તેમજ રીન્યુ કરાવવા લાંબી કતારો લાગી છે પરંતુ સિસ્ટમ ધીમી ચાલતી હોવાથી લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતના વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO