AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના વિરાટનગરનુ નેશનલ હેન્ડલુમ સીલ, 6 કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા કરાયુ સીલ

અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલ નેશનલ હેન્ડલૂમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી દિધુ છે. વિરાટનગરના નેશનલ હેન્ડલુમના છ કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા, અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે, સમગ્ર નેશનલ હેન્ડલુમ જ સીલ કરી દીધુ છે. જેથી કરીને સંક્રમણ વધુ ના ફેલાય. તાજેતરમાં જ નેશનલ હેન્ડલુમની અન્ય એક શાખામાં સોશિયલ ડિસ્ટન્સ ના જળવાતા મહાનગરપાલિકાએ બંધ કરાવી દિધુ […]

અમદાવાદના વિરાટનગરનુ નેશનલ હેન્ડલુમ સીલ, 6 કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા કરાયુ સીલ
| Updated on: Sep 19, 2020 | 3:20 PM
Share

અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલ નેશનલ હેન્ડલૂમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી દિધુ છે. વિરાટનગરના નેશનલ હેન્ડલુમના છ કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા, અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે, સમગ્ર નેશનલ હેન્ડલુમ જ સીલ કરી દીધુ છે. જેથી કરીને સંક્રમણ વધુ ના ફેલાય. તાજેતરમાં જ નેશનલ હેન્ડલુમની અન્ય એક શાખામાં સોશિયલ ડિસ્ટન્સ ના જળવાતા મહાનગરપાલિકાએ બંધ કરાવી દિધુ હતું.

આ પણ વાંચોઃભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે, ધરણા-પ્રદર્શન કરતા ધારાસભ્ય લલિત વસોયાની અટકાયત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
g clip-path="url(#clip0_868_265)">