આજે ગુજરાતમાં કોરોનાના નવા 441 પોઝિટિવ કેસ, રાજ્યમાં કુલ કેસ 6 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત

|

Sep 29, 2020 | 12:28 PM

કોરોના વાઈરસના રેકોર્ડ બ્રેક કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના રાજ્યમાં નવા 441 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે અને તેની સંખ્યા 349 છે.   કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 49 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 186 દર્દીઓએ કોરોના વાઈરસની સામે જિંદગીનો જંગ જીત્યો છે. […]

આજે ગુજરાતમાં કોરોનાના નવા 441 પોઝિટિવ કેસ, રાજ્યમાં કુલ કેસ 6 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત

Follow us on

કોરોના વાઈરસના રેકોર્ડ બ્રેક કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના રાજ્યમાં નવા 441 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે અને તેની સંખ્યા 349 છે.   કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 49 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 186 દર્દીઓએ કોરોના વાઈરસની સામે જિંદગીનો જંગ જીત્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

જિલ્લાવાર નોધાયેલાં નવા કેસની વિગત 

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 441 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં 349, વડોદરામાં 20 કેસ, સુરતમાં 17 કેસ, રાજકોટમાં 01 કેસ, ભાવનગરમાં 02 કેસ, ગાંધીનગરમાં 02 કેસ, પાટણમાં 02 કેસ, પંચમહાલમાં 04 કેસ, બનાસકાંઠા- મહેસાણામાં 10કેસ, બોટાદમાં 08 કેસ, ખેડા અને મહીસાગરમાં 04 કેસ, અરવલ્લી અને જુનાગઢમાં નવા 2-2 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આજના નવા 441 કેસ સાથે કુલ કેસની વિગત જિલ્લા મુજબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યમાં કોરોના વાઈરસના કેટલાં ટેસ્ટ કરાયા 

કોરોના વાઈરસના ટેસ્ટની વિગત જોઈએ તો રાજ્યમાં કુલ 89632 કોરોનાના શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી પોઝિટિવ કેસની સંખ્યા 6245 છે.  રાજ્યમાં કોરોના વાઈરસના દર્દીઓની સ્થિતિમાં 29 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

 

Published On - 2:57 pm, Tue, 5 May 20

Next Article