ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 390 કેસ, અમદાવાદમાં આંક 5 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત

|

Sep 29, 2020 | 12:03 PM

છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં નવા 390 કોરોનાના નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 163 દર્દીએ કોરોના વાઈરસને મ્હાત આપી છે અને તેઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે. 24 કલાકમાં 4834 કોરોના વાઈરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસનો ડબલિંગ રેટ પણ વધ્યો છે. જે હવે 12 દિવસ થઈ ગયો છે એવી […]

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 390 કેસ, અમદાવાદમાં આંક 5 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત

Follow us on

છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં નવા 390 કોરોનાના નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 163 દર્દીએ કોરોના વાઈરસને મ્હાત આપી છે અને તેઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે. 24 કલાકમાં 4834 કોરોના વાઈરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસનો ડબલિંગ રેટ પણ વધ્યો છે. જે હવે 12 દિવસ થઈ ગયો છે એવી માહિતી અગ્ર સચિવ જયંતિ રવિએ આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જિલ્લાવાર કોરોના વાઈરસના નવા પોઝિટિવ કેસની વિગત

આજે કોરોના વાઈરસના નવા કુલ 390 પોઝિટિવ કેસ નોંધાયા છે.  જિલ્લાવાર છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં 269 કેસ, વડોદરામાં 25, સુરતમાં 25 કેસ, ભાવનગરમાં 01 કેસ, આણંદમાં 01 કેસ, ગાંધીનગરમાં 09 કેસ, પંચમહાલમાં 06 કેસ, બનાસકાંઠામાં 08 કેસ, બોટાદમાં 03 કેસ, ગીર સોમનાથમાં 01 કેસ, ખેડામાં 07 કેસ, જામનગરમાં 07 કેસ, સાબરકાંઠામાં 07 કેસ, અરવલ્લીમાં 20 કેસ જ્યારે મહીસાગરમાં 01 કેસ નોંધાયો છે. 24 લોકોએ આજના દિવસે કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.  જ્યારે 163 દર્દીઓને રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો :   VIDEO : ગુજરાતમાં આવી ગયો છે ‘કોરોના રોબોટ’, જુઓ કેવી રીતે કરે છે દર્દીઓને મદદ?

રાજ્યમાં કુલ કોરોના વાઈરસના કેસની વિગત 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેટલાં દર્દીઓની વેન્ટિલેટર પર? 

રાજ્યમાં આજના નવા 390 કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7403 થઈ ગઈ છે.  જેમાં 26 દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે  5056 દર્દીઓની હાલત સ્થિર છે.  રાજ્યમાં કુલ 1872 દર્દીઓને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે અને કુલ 449 લોકોનો કોરોનાના લીધે મોત થયા છે.

Published On - 2:45 pm, Fri, 8 May 20

Next Article