ભાવનગર જિલ્લામાં કોરોનાના વધુ 33 કેસ, અત્યાર સુધી કુલ 493 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોનાના વધુ 33 કેસ આજે નોંધાયા છે. ભાવનગરમાં અત્યાર સુધી કુલ 493 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે, ત્યારે કોરોનાના કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં […]
રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોનાના વધુ 33 કેસ આજે નોંધાયા છે. ભાવનગરમાં અત્યાર સુધી કુલ 493 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે, ત્યારે કોરોનાના કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો