VIDEO: રાજ્યના અલગ અલગ 92 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, રાજ્યમાં સૌથી વધુ આણંદમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યના અલગ અલગ 92 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ આણંદમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢના માંગરોળમાં 2 ઈંચ, ભાવનગરમાં 2 ઈંચ વરસાદ જ્યારે આજે દાહોદ, મહિસાગર, પંચમહાલ, મહિસાગરમાં પણ વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ હતી. Facebook […]

રાજ્યના અલગ અલગ 92 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ આણંદમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢના માંગરોળમાં 2 ઈંચ, ભાવનગરમાં 2 ઈંચ વરસાદ જ્યારે આજે દાહોદ, મહિસાગર, પંચમહાલ, મહિસાગરમાં પણ વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
