AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ, સાંજના સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એનટ્રી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. જેના પગલે સાંજના સમય બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. પૂર્વ વિસ્તારમાં મણિનગર, ખોખરા, હાટકેશ્વર, નિકોલ સહિત અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. દિવસભરના બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આ પણ વાંચો: BUDGET […]

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ, સાંજના સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એનટ્રી
પ્રતિકાત્મક તસવીર
| Updated on: Jul 05, 2019 | 5:45 PM
Share

હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. જેના પગલે સાંજના સમય બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. પૂર્વ વિસ્તારમાં મણિનગર, ખોખરા, હાટકેશ્વર, નિકોલ સહિત અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. દિવસભરના બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

આ પણ વાંચો: BUDGET 2019: સોના પર આયાત ચાર્જમાં થયો વધારાયો, ડ્યૂટી વધારાતા ગ્રાહકોએ ચુકવવા પડશે વધારે રૂપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">