ધારીમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ, ચૂંટણી કમિશનરને લેખિત ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ શરૂ

|

Nov 02, 2020 | 9:51 PM

આવતીકાલે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તે પહેલા ધારીમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. ધારી વનવિભાગ દ્વારા ટેન્ડર ખોલીને મંજૂર કરી દીધું. 40 જેટલા બાઈકની હરાજી કરી નાખતા આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. ચૂંટણી કમિશનરને લેખિત ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ ચાલુ થયો છે.   Web Stories View more […]

ધારીમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ, ચૂંટણી કમિશનરને લેખિત ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ શરૂ

Follow us on

આવતીકાલે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તે પહેલા ધારીમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. ધારી વનવિભાગ દ્વારા ટેન્ડર ખોલીને મંજૂર કરી દીધું. 40 જેટલા બાઈકની હરાજી કરી નાખતા આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. ચૂંટણી કમિશનરને લેખિત ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ ચાલુ થયો છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article