મહેસાણાના ખેરાલુમાં કપાસિયાની ફેક્ટરીમાં આગની ઘટના
અમદાવાદમાં આગની ઘટના બાદ મહેસાણાના ખેરાલુમાં કપાસિયાની ફેક્ટરીમાં આગની ઘટના બની છે. ખેરાલુ GIDCમાં આવેલી ફેક્ટરીમાં 4 કલાકથી આગ લાગેલી છે. મહેસાણા, ખેરાલુ, વિસનગર અને વડનગર ફાયર ફાઈટર દ્વારા આગ કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. & Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ […]
અમદાવાદમાં આગની ઘટના બાદ મહેસાણાના ખેરાલુમાં કપાસિયાની ફેક્ટરીમાં આગની ઘટના બની છે. ખેરાલુ GIDCમાં આવેલી ફેક્ટરીમાં 4 કલાકથી આગ લાગેલી છે. મહેસાણા, ખેરાલુ, વિસનગર અને વડનગર ફાયર ફાઈટર દ્વારા આગ કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો