Gujarati NewsGujaratMehsana congress candidate aj patel shares the purpose of contesting ls polls 2019
કોંગ્રેસે મહેસાણા લોકસભા બેઠક પર એ.જે.પટેલને આપી ટિકિટ
ગુજરાત કોંગ્રેસે ગત મોડી રાત્રે મહેસાણા બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કર્યુ હતું. વેપાર, બેન્કિંગ, શિક્ષણ તેમજ પાટીદાર સમાજ સાથે જોડાયેલા અગ્રણી એ.જે પટેલને કોંગ્રેસે ટિકીટ આપી છે. એ.જે.પટેલ સરકારી વિભાગમાં અલગ અલગ પદ પર ફરજ બજાવીને નિવૃત થયા છે. પાટીદારમાં પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસે તેમને ટિકિટ ફાળવી છે. TV9 Gujarati Web Stories View more આજનું […]
ગુજરાત કોંગ્રેસે ગત મોડી રાત્રે મહેસાણા બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કર્યુ હતું. વેપાર, બેન્કિંગ, શિક્ષણ તેમજ પાટીદાર સમાજ સાથે જોડાયેલા અગ્રણી એ.જે પટેલને કોંગ્રેસે ટિકીટ આપી છે.
એ.જે.પટેલ સરકારી વિભાગમાં અલગ અલગ પદ પર ફરજ બજાવીને નિવૃત થયા છે. પાટીદારમાં પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસે તેમને ટિકિટ ફાળવી છે.
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ
એ.જે.પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાત રાજયમાં મોટી ONGC ફિલની મહેસાણા જીલ્લામાં આવેલી છે. મહેસાણા ONGC ફિલની અંદર જોઈએ તેટલુ સંશોધન થઈ શક્યુ નથી. ONGCની અંદર જે ખેડૂતોની જમીન ગઈ છે. તે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોને પુરૂ વળતર પણ આપવામાં આવ્યુ નથી. તેમના પરિવારના લોકોને રોજગારી મળી નથી. તેમને રોજગારી મળે તે માટે મારા પ્રયત્નો રહેશે.