કોરોના વાયરસ વચ્ચે ચીનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અંગે વિદેશ પ્રધાન એસ.જયશંકરનું નિવેદન

કોરોના વાયરસને લઈને વિદેશ પ્રધાન એસ.જયશંકરે નિવેદન આપ્યું છે. વડોદરા પહોંચેલા કેન્દ્રિય વિદેશ પ્રધાન એસ.જયશંકરે ચીનમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવાની વાત કહી છે. સાથે કહ્યું કે, સરકાર સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. વિદ્યાર્થીઓને લેવા માટે ખાસ વિમાનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.  ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના વાયરસ સામે લડવા સજ્જ બની છે. […]

કોરોના વાયરસ વચ્ચે ચીનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અંગે વિદેશ પ્રધાન એસ.જયશંકરનું નિવેદન
Follow Us:
| Updated on: Jan 28, 2020 | 12:49 PM

કોરોના વાયરસને લઈને વિદેશ પ્રધાન એસ.જયશંકરે નિવેદન આપ્યું છે. વડોદરા પહોંચેલા કેન્દ્રિય વિદેશ પ્રધાન એસ.જયશંકરે ચીનમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવાની વાત કહી છે. સાથે કહ્યું કે, સરકાર સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. વિદ્યાર્થીઓને લેવા માટે ખાસ વિમાનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના વાયરસ સામે લડવા સજ્જ બની છે. રાજ્યમાં તમામ એરપોર્ટ પર કોરોના વાયરસથી સાવચેતીના બેનર લગાવાયા છે. અમદાવાદ એરપોર્ટ પર મેડિકલ આસિસ્ટન્ટની ટીમ અને એમ્બ્યુલસન્સ મુકવામાં આવી છે. રાજ્યના આરોગ્ય કમિશનરે કહ્યું કે, લોકોએ ગભરાવવાની કોઈ જરૂર નથી. ગુજરાતની રેપિડ ટીમ જરૂરી સાધનો, માસ્ક અને ખાસ સૂટ સાથે સજ્જ છે. રાજ્યની પીએમસીસીમાં 2 ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત પૂણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરલમાં જરૂરી ટેસ્ટ માટેની તૈયારીઓ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ચીનના વુહાનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા તંત્ર સજ્જ છે. મુખ્યપ્રધાન અને ડેપ્યુટી મુખ્યપ્રધાન વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. ગુજરાતના 10 વિદ્યાર્થીઓ સહિત 20 લોકો ચીનમાં હોવાની માહિતી મળી છે. ચીનના અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">