AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલના અભિનેતા મયૂર વાકાણી સાથે રથયાત્રાની ઝાંખી માણો

    અમદાવાદ ભગવાન જગન્નાથની 142મી રથયાત્રામાં તમામ શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર દર્શન કરવા માટે આવે છે. ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલમાં સુંદરનું પાત્ર ભજવતા અમદાવાદના અભિનેતા મયૂર વાકાણી પણ રથયાત્રાના દર્શન કરવા માટે હાજર રહ્યા હતા. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ વાંચો: […]

VIDEO: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલના અભિનેતા મયૂર વાકાણી સાથે રથયાત્રાની ઝાંખી માણો
| Updated on: Jul 04, 2019 | 6:57 AM
Share

અમદાવાદ ભગવાન જગન્નાથની 142મી રથયાત્રામાં તમામ શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર દર્શન કરવા માટે આવે છે. ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલમાં સુંદરનું પાત્ર ભજવતા અમદાવાદના અભિનેતા મયૂર વાકાણી પણ રથયાત્રાના દર્શન કરવા માટે હાજર રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: ભારતીય ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને જ આવશે તેવી આશા વ્યક્ત કરતું ટેબ્લો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર

કોમેડી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ મયુર વાકાણીએ રાયપુર ચકલા વિસ્તારમાં રથયાત્રા નિહાળવા માટે ખાસ ઉપસ્થિત રહ્યાં. ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના નિવાસસ્થાનેથી મયુર વાકાણીએ રથયાત્રાના રંગ માણ્યા. અભિનેતા મયુર વાકાણીએ કહ્યું કે અમદાવાદના સૌથી મોટા ઉત્સવમાં હવે રાજ્ય અને દેશના લોકો પણ ઉત્સાહ અને ઉમંગથી જોડાય છે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">