અમદાવાદ: કુબેરનગરમાં એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ VIDEO

|

Nov 09, 2020 | 8:16 PM

અમદાવાદના કુબેરનગરમાં એક વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પપ્પુ ઉર્ફે સંતોષ મેઘજી ચારણ નામના શખ્સે કુબેરનગરમાં આવેલા પ્રેમ માર્કેટ સામે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 2 મહિના પહેલાં આ જ સ્થળ પર ઇમારત ધરાશાયી થતા પીડિતના પુત્રનું મોત થયું હતું તેથી કેરોસીન નાખી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પણ વાંચો: રાજકોટ-ગોંડલ હાઇવે પર ગેસની પાઈપલાઈનમાં લાગી આગ, […]

અમદાવાદ: કુબેરનગરમાં એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના કુબેરનગરમાં એક વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પપ્પુ ઉર્ફે સંતોષ મેઘજી ચારણ નામના શખ્સે કુબેરનગરમાં આવેલા પ્રેમ માર્કેટ સામે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 2 મહિના પહેલાં આ જ સ્થળ પર ઇમારત ધરાશાયી થતા પીડિતના પુત્રનું મોત થયું હતું તેથી કેરોસીન નાખી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ-ગોંડલ હાઇવે પર ગેસની પાઈપલાઈનમાં લાગી આગ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article