લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીની CIDએ કરી ધરપકડ, જુઓ VIDEO

   લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ અશોક ટાઉનશીપ કોર્પોરેશન, ચેન્નાઈ અને કેંરીન હાઉસિંગ કોર્પોરેશન ચેન્નાઈ સહિત અનેક નામે રોકાણ કરાવી ઠગાઈ આચરી હતી અને લોકો પાસે રોકાણ કરાવી કરોડોની છેતરપિંડી આચરી હતી. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ […]

લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીની CIDએ કરી ધરપકડ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 17, 2019 | 8:55 AM

લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ અશોક ટાઉનશીપ કોર્પોરેશન, ચેન્નાઈ અને કેંરીન હાઉસિંગ કોર્પોરેશન ચેન્નાઈ સહિત અનેક નામે રોકાણ કરાવી ઠગાઈ આચરી હતી અને લોકો પાસે રોકાણ કરાવી કરોડોની છેતરપિંડી આચરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

CID ક્રાઈમે આરોપી જગદીશ શિવકુમાર ભટ્ટની ધરપકડ કરી છે. આરોપી મૂળ વિસનગરનો હોવાનું સામે આવ્યું છે. જેના સામે વર્ષ 2018માં રૂપિયા 1.17 કરોડની ઠગાઈની ફરિયાદ પણ વિસનગરમાં નોંધાઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">