આજની ઇ-હરાજી : મહીસાગરના લુણાવાડામાં ઓછી કિંમતમાં ફ્લેટ ખરીદવાની તક, જાણો શું છે વિગત
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

મહીસાગર: ગુજરાતના મહીસાગર જિલ્લાના લુણાવાડામાં Aavas Financiers દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. લુણાવાડામાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 552.19 ચોરસ ફૂટ છે.
આ પણ વાંચો- આજની ઇ-હરાજી : ભરુચના લીમડી ચોકમાં રહેણાંક મિલકત ખરીદવાની તક, જાણો શું છે વિગત
આ બેટ્સમેનોએ T20Iમાં પોતાના દેશ માટે ફટકારી છે સૌથી ઝડપી સેન્ચુરી
રોજ નરણા કોઠે ખાઓ સુગંધીદાર મસાલા, ઘણી બિમારીમાં મળશે રાહત
આજનું રાશિફળ તારીખ : 02-12-2023
વર્ષ 2023માં આ ખેલાડીઓએ જીત્યા સૌથી વધારે મેન ઓફ ધ મેચ, જુઓ લિસ્ટ
મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ ફોટો
અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો
તેની રિઝર્વ કિંમત 10,81,037 રુપિયા રાખવામાં આવી છે. રિઝર્વ કિંમત પ્રતિ ચોરસ ફૂટ 1,957 રુપિયા છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,08,104 રુપિયા છે. ઇ-હરાજીની તારીખ 18 ડિસેમ્બર 2023, સોમવારે બપોરે 11.00 કલાકથી બપોરે 1 કલાક સુધીની રાખવામાં આવી છે.